સિહોર: જિલ્લા પેરોલ સ્કોડ દ્વારા છેલ્લા બે વર્ષથી સોલાર પાવર પ્લાન્ટ માં ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા.૧૦૧૭૬૦૦ મુદ્દા માલ સાથે
Sihor, Bhavnagar | Sep 2, 2025
સોલાર પાવર પ્લાન્ટ ને ટાર્ગેટ કરી વાયર ચોરી કરતી ટોળકીને ૧૦૧૭૬૦૦ ના મુદ્દા માલ સાથે ૬ આરોપીને ઝડપી પાડ્યા પાવર...