ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલે પીડિત નવનીતભાઈ બાલચાની મુલાકાત લઈ સંઘર્ષની ચેતવણી આપી ભાવનગર જિલ્લાના ચર્ચાસ્પદ કેસમાં પીડિત નવનીતભાઈ બાલચાની તબિયત અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા ભીમ આર્મીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલ પીડિતની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ભાવનગર જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ બોરીચા તેમજ ભીમ આર્મીની ગુજરાત ટીમ પણ હાજર