બજાણા જિલ્લા પંચાયત અંતર્ગતનું નૂતન વર્ષનું સ્નેહ મિલન માલવણ ખાતે ગાયત્રી હોટલના કમ્પાઉન્ડમાં યોજાયું જેમાં દસાડા વિધાનસભા, ધ્રાંગધા વિધાનસભા, ના ધારાસભ્ય જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપાધ્યક્ષ, મંત્રી સહમંત્રી સહિત અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા ત્યારે લોકલ ફોર વોકલને પ્રધાન્યતા આપવા જણાવ્યું ત્યારે આગામી ચૂંટણી માટે પણ સજ્જ રહેવા અને બુથો મજબૂત કરવા માટે કાર્યકરો અને હોદ્દેદારો ને ટકોર કરવામાં આવી હતી.