ભુજ: પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.એ ભુજ શહેરના નળ સર્કલ માર્ગેથી 1.957 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
Bhuj, Kutch | Nov 2, 2025 પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.એ ભુજ શહેરના નળ સર્કલ માર્ગેથી 1.957 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત 97,850 રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કરવામાં આવી છે.