ભિલોડા: શામળાજી ધામે નવરાત્રી મહોત્સવની ભક્તિમય શરૂઆત.
આજથી આરંભ થતી નવરાત્રી પર્વની ભક્તિમય શરૂઆત શામળાજી યાત્રાધામે થઈ છે.આજરોજ સાંજના અરસામાં મંદીર પરીસરના ચોકમાં ટ્રસ્ટ દ્વારા આખરી ઓપ આપવામાં આવી.મંદીર પરીસરમાં અવનવી લાઇટિંગથી ઝગમગાટ સર્જાતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે.