અમદાવાદ શહેર: કૃષ્ણ નગરમાં અસામાજિક તત્વોનો આતંક, સીસીટીવી આવ્યા સામે
આજે રવિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પેલીસ દ્વારા અસામાજિક તત્વોના આતંક સામે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોએ ખાણીપીણીના સ્ટોલ પર આંતક મચાવી,ધારદાર હથિયાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. અસામાજિક તત્વોના આંતકનો વીડિયો આવ્યો સામે.કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.