13 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવણી અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Nov 11, 2025
13 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવણી,ભાવનગરમાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 13 નવેમ્બર 2025ના રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે 10:30 કલાકે જિલ્લાસ્થરનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ.