પૂરગ્રસ્ત ગામોમાં રાહત બચાવની કામગીરી અંગે કલેકટરે આપી પ્રતિક્રિયા
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
પૂરગ્રસ્ત ગામોમાં રાહત અને બચાવવાની કામગીરી અંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે આ પ્રતિક્રિયા આજે મંગળવારે બપોરે સવા ત્રણ કલાકે સામે આવી છે. જેમાં સેવાભાવી સંસ્થાઓ સાથે જિલ્લા વહીવટી તંત્રએ જે કામગીરી કરી તે અંગે બનાસકાંઠા કલેક્ટરએ જાણકારી આપી હતી.