પાલીતાણા: વડીયા ગામના યુવા સરપંચને દિલ્હી ખાતે રાષ્ટ્રીય આપદા પ્રબંધન સંસ્થામાં તાલીમ માટે પસંદગી
Palitana, Bhavnagar | Sep 4, 2025
પાલીતાણા તાલુકાના વડિયા ગામના યુવા સરપંચ સાગરભાઇ રાઠોડ ની દિલ્હી ખાતે રાષ્ટ્રીય આપદા પ્રબંધન સંસ્થામાં તાલીમ માટે પસંદગી...