ધારી: શહેરમાં મતદાન સુધાણા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Dhari, Amreli | Nov 6, 2025 ધારી વિધાનસભા 94 વિસ્તારના નો મતદાન સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારી ખાંભા બગસરા સહિત વિસ્તારોના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ કાર્યકર્તાઓ પાલિકા પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી..