વડતાલ ની એલીશા સ્નેક ના કામદાર નું મોત ગુડસ લોડિંગ ના કામ માં રોજગારી મેળવતો હતો ગુડસ ચડાવતી વખતે લિફ્ટ તૂટી પડતા કમલેશ મનુભાઈ પરમાર 22 વર્ષ ના નું મોત નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કામદારો ના ટોળા ઉમટી પડ્યા નડિયાદ સિવિલ માં મૃતક ના પિતાની હકીકત આધારે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.