નડિયાદ: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા, નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ
Nadiad City, Kheda | Aug 26, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે જેની નિયંત્રિત કરવા ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી...