સરહદી વિસ્તારમાં રાહત બચાવવાની કામગીરી પૂરજોશમાં, ભાટવર ગામેથી 69 લોકોનુ SDRF દ્વારા રેસ્ક્યુ કરાયુ
Palanpur City, Banas Kantha | Sep 9, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રાહત બચાવવાની કામગીરી પુરજોશમાં શરૂ થઈ છે આજે મંગળવારે બપોરે ત્રણ કલાકે જિલ્લા...