સુરત sog એ બુધવારે ફરી ડુમસ ના ગ્વાલિયર નજીક આવેલ કેડિયા બેટ પર છાપો માર્યો હતો.જો લે પહેલાની જેમ ફરી એ ડીઝલ ચોરીના માફિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.સ્થળ પરથી ત્રણ હોડીઓ મળી આવી હતી.જેમાંથી 71 જેટલા ડીઝલ ભરેલા બેરલ મળી આવ્યા હતા.જે ડીઝલ વિદેશથી આવતા જહાજમાંથી ચોરી કરી અહીં એકત્ર કરી રાખવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી.જે ડીઝલ ચોરી કૌભાંડ માં તેજસ પટેલ સહિત સાત લોકો સામે ગુનો નોધી 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.