બોટાદ LCB પોલીસે ઇંગ્લીશ દારૂના ગુન્હામા સંડોવાયેલ ઢીંકવાળી ગામના ઈસમને પાસા હેઠળ અટકાયત કરી પાલારા ભુજ જેલ હવાલે કર્યો
Botad City, Botad | Sep 10, 2025
બોટાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમો વિરૂધ્ધ પાસાની કડક કાર્યવાહી કરવાની...