કાપોદ્રા પોલીસ સ્ટેશનના દુષ્કર્મ અને IT એક્ટના કેસમાં બે માસથી નાસતો ફરતો આરોપી નિતીનભાઈ ધામેલીયાને સર્વેલન્સ ટીમે ઉત્ત્રાણ અને પાલીતાણા પોલીસ સાથે મળીને પકડી પડ્યો. આરોપી સુરતમાંથી ફરાર થઈ પોતાના મૂળ ગામ નાની માળ (પાલીતાણા) પાસે છુપાયો હતો. પોલીસ સ્ટાફે મજૂરોનો વેશ ધારણ કરી રેકી કરી ચોક્કસ માહિતીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવી આરોપીને ગામની સીમમાંથી ઝડપી કાયદ