સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 9 ના સ્થાનિક લોકોએ આજે મહાનગરપાલિકા કચેરી ખાતે રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ ગંદકી સહિતના પ્રશ્નો મામલે મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી ત્યારે આ અંગે મહેન્દ્રભાઈ એ સમગ્ર સમસ્યા અંગે અને રજૂઆત મામલે પ્રતિક્રિયા આપી હતી