પાલીતાણા: સિંચાઇ વિભાગના આશિષ બાલધિયાની બદલી થતા વિદાય કાર્યક્રમ કરાયો, ડેપ્યુટી કલેક્ટર ઉપસ્થિત રહ્યાં
Palitana, Bhavnagar | Sep 9, 2025
પાલીતાણા શેત્રુંજી ડેમના કાર્યપાલક ઇજનેર આશિષ બાલધીયા ની બદલી થતા તેનો વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેની બદલી તળાજા...