વઢવાણ: સુરેન્દ્રનગર એલસીબી પોલીસે છલાળા ગામેથી જુગાર રમતા છ શખ્સોને 32000થી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા
Wadhwan, Surendranagar | Aug 29, 2025
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ચુડા પોલીસ મથકના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચુડા તાલુકાના છલાળા ગામે...