વેજલપુર: પાલડીમાં જૈન સંઘમાં દેરાસરમાંથી કરોડોના ચાંદીની ચોરી, 4 આરોપીઓની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચના PI મહેન્દ્ર સાલુકેનું નિવેદન
અમદાવાદમાં પાલડીના શાંતિવનમાં લક્ષ્મીવર્ધક જૈન સંઘમાં દેરાસરમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં પૂજારીએ સફાઈકર્મીની મદદથી ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો.. ઘટનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી..