ગરૂડેશ્વર: નર્મદા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગરુડેશ્વર તાલુકામાં વિશેષ ભરતી મેળાનું આયોજન.
Garudeshwar, Narmada | Aug 25, 2025
આ ભરતી મેળામાં લાયકાત ધોરણ મુજબ ધો.10, ધો.12 પાસ, કોઈપણ શાખામાં સ્નાતક, ડિપ્લોમા ધારક, આઈ.ટી.આઈ. પાસ ઉમેદવાર જેઓની વય...