માંગરોળ: માંગરોળના હુસેનાબાદ માં બની રહેલ નવા દવાખાનાના બાંધકામમાં ગ્રામજનોએ લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો
માંગરોળના હુસેનાબાદ માં બની રહેલ નવા દવાખાનાના બાંધકામમાં ગ્રામજનોએ લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો હુસેના બાદમાં બની રહેલ દવાખાનાના બાંધકામની ગુણવત્તા ને લઈ ગ્રામજનો દ્વારા ગંભીર સવાલો કર્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો સરકારી નાણાંનો દૂર ઉપયોગ થઈ રહ્યો હોય અને આ બાબતે સમયસર પગલાં લેવા તંત્રને અપીલ કરી