વિજાપુર: વિજાપુર હીરપુરા બેરેજનુ એક લાખ ક્યુસેક પાણી સાબરમતી નદી મા આવતા સાબરમતી નદી નુ રૌદ્ર સ્વરૂપ તંત્ર એલર્ટ બન્યું
Vijapur, Mahesana | Sep 7, 2025
વિજાપુર હિરપુરા બેરેજ મા ધરોઈ માંથી છોડવા માં આવેલ પાણી ની આવક માં વધારો થતાં બેરજ ના દરવાજા ખોલતા એક લાખ ક્યુસેક પાણી...