તાલાલાની તપોવન વિધા સંકુલના બાળકોને વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત જંગલી વનસ્પતિઓ અને પ્રાણીઓ અંગે સમજ અપાઈ
Veraval City, Gir Somnath | Oct 5, 2025
2 ઓક્ટોબર ગાંધીજયંતીથી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે આજરોજ તાલાલાની તપોવન વિધા સંકુલના બાળકોને વન્ય પ્રાણીઓ તેમજ જંગલી વનસ્પતિઓ અંગે સમજ આપી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે રેન્જ ફોરેસ્ટર ધ્રાંગડભાઈ તેમજ બીટ ગાર્ડ સ્ટાફ જોડાયો હતો.