ટેકાના ભાવને લઈને કિસાન સંઘ આવ્યું મેદાનમાં કલેકટર કચેરીએ પહોંચી આપ્યું આવેદન.
Amreli City, Amreli | Oct 13, 2025
અમરેલીમાં ટેકાના ભાવને લઈને કિસાનસંઘ આવ્યું મેદાનમા જય જવાન જય કિસાનના સુત્રોચાર સાથે કિસાનસંઘ કલેક્ટર કચેરીએ પહોંચ્યા.ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન થતાં કિસાનસંઘ નારાજ.દિવાળીના તહેવારોમાં નજીવા ભાવે ખેતપેદાશો વેચવાની ખેડૂતોને ફરજ.ખેડૂતો માટે સરકાર યોગ્ય કરે તેવી કિસનસંઘની માંગ.ખેડૂતોના હિત મુદ્દે આગામી દિવસોમાં નવી રણનીતિ ઘડશે કિસાનસંઘ બોટાદ પ્રકરણે કિસાનસંઘ પણ આવશે મેદાનમાં.