મેઘરજ: પાલ્લા અને છીકારી ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોરી જાગૃતિ અભિયાન અંતર્ગત સ્થાનિકો ને માહિતી આપી જાગૃત કર્યા
પાલ્લા અને છીકારી ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોરી જાગૃતિ અભિયાન હેઠળ સ્થાનિકો સાથે મુલાકાત કરવામાં આવી હતી.સાથે વોટ ચોરી એક ગંભીર મુદ્દો છે તેમ જણાવી લોકો ને જાગૃતિ લાવવા હાકલ કરી હતી