મોરવા હડફ: મોરવાહડફના રામપુર(ક) ગામેથી જય અંબે બાળ યુવક મંડળ પગપાળા સંઘ સાથે ૭૦ જેટલા પદયાત્રીઓ અંબાજી જવા નીકળ્યા
Morwa Hadaf, Panch Mahals | Aug 24, 2025
મોરવાહડફ તાલુકાના રામપુર(ક) ગામેથી જય અંબે બાળ યુવક મંડળ પગપાળા સંઘ રથ લઈને ભાદરવી પૂનમના મેળામાં જોડાવા માટે અંબાજી જવા...