મોડાસા: તાલુકામાં સૈનિક સ્કૂલની ફાળવણી, મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે અવેરનેશ કાર્યક્રમ યોજાયો
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ ખાતે સૈનિક સ્કૂલની ફાળવણી કરવામાં આવી છે જેને લઇને મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે અવેનનેસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું. 21 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 11:30 સવારના સમયે સુધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને કેવી રીતે પ્રવેશ મેળવે છે તે અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી