ભુજ: ભુજ માંથી ડ્રગ્સ ઝડપાયું
Bhuj, Kutch | Oct 9, 2025 ભુજ માંથી ડ્રગ્સ ઝડપાયું પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસની કાર્યવાહી આરોપી ની રિયલ ફૂટવેર નામની દુકાન માંથી 7.5 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું પોલીસે 75,000 ના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી આરોપી અબ્દુલગની મેમણ સામે NDPS એકટ મુજબ ગુન્હો નોધવામાં આવ્યો