ભુજ: કુનરીયા ગામના મહેશભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનું પાક્કું મકાન બાંધવામાં મળી આર્થિક મદદ
Bhuj, Kutch | Oct 13, 2025 કુનરીયા ગામના મહેશભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનું પાક્કું મકાન બાંધવામાં મળી આર્થિક મદદ રાજ્યમાં મધ્યમવર્ગના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલથી સામાન્ય જનજીવન વિકાસ તરફ આગળ વધ્યું છે. આવું જ હકારાત્મક પરિવર્તન લાવી મધ્યમવર્ગના સપના સાકારિત કરતી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના છે. જેમાં મધ્યમવર્ગના આવાસવિહોણા લાભાર્થીઓને પાક્કું મકાન બાં