વડોદરા ઉત્તર: MSU વિસ્તાર માં આવેલ શાળા માં પોલિસ દ્વારા ટ્રાફિક અવેરનેસ ના કાર્યક્રમ નુ આયોજન
Vadodara North, Vadodara | Aug 26, 2025
વડોદરા શહેરમાં વધી રહેલા અકસ્માત ના બનાવો ને લઇ ને સ્કૂલ નાં બાળકો માં સમજ અને ટ્રાફિક વિશે જાગૃતતા આવે તેવા હેતુ થી...