અમદાવાદ શહેર: રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ કોંગ્રેસના પ્રહાર
રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ કોંગ્રેસના પ્રહાર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ સોમવારના 12.30 વાગે રાજ્યની ભાજપ સરકાર પર કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈ કડક પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 48 કલાકમાં બે હત્યાઓની ઘટનાઓએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. દોશીએ આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના..