કડી: શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે તાલુકાના શિવમંદિરો માં ભક્તોનું ઘોડાપુર,કડીના યવતેશ્વર મંદિર ખાતેથી ભવ્ય પાલખીયાત્રા નીકળી
Kadi, Mahesana | Aug 18, 2025
આજે 18 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી કડી તાલુકામાં આવેલા અલગ અલગ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા...