ઐતિહાસિક અંજાર શહેરના ૧૪૮૧ મા સ્થાપના દિવસ નિમિત્તે માગશર વદ- ૮, તારીખ ૧૨/૧૨/૨૦૨૫, શુક્રવારના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. આજરોજ મીડિયાના માધ્યમથી અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા જાહેર જનતાની હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.