ખંભાળિયા: જિલ્લા ભાજપના ભંગાણના સંકેત, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રણમલ માડમે આપ્યું રાજીનામું
Khambhalia, Devbhoomi Dwarka | Aug 25, 2025
દ્વારકા જિલ્લા ભાજપના ભંગાણ ના સંકેત. જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન રણમલ માડમે આપ્યું રાજીનામું.. લાંબા જિલ્લા...