વેરાવળમાં હજુ પણ 45 વધુ જર્જરીત ઈમારતો,મકાન દુર્ઘટના બાદ ઇન્ચાર્જ ચીફ ઓફિસરે પાલિકા કચેરીથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Oct 7, 2025
વેરાવળમાં તાજેતરમાં મકાન દુર્ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.ત્યારે હજુ પણ શહેરમાં ઘણા જર્જરીત ઈમારતો પાડવાના વાંકે ઊભા છે.પાલિકા કચેરીથી ખુદ ઇન્ચાર્જ ચીફ ઓફિસરે આવા 55 બિલ્ડીંગ હોય અને તે પૈકી 9 ઇમારતો ઉતારી પાડવામાં આવી અને બાકીની 46 પૈકી હજુ પણ 4 અતિ જર્જરીત હાલતમાં હોવાનુ જણાવ્યું.જો કે તેમણે વધુમાં તેવું પણ જણાવ્યું કે આ બિલ્ડિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં તેમણે આપી પ્રતિક્રિયા