Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: પસવી ગામ નજીક ગંભીર અકસ્માત એકનું મોત અને એક ગંભીર ઇજાગ્રસ્ત

Talaja, Bhavnagar | Jun 26, 2026
તળાજાથી મહુવા તરફ જતા સોમનાથ નેશનલ હાઈવે પર પશવી ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ બાઈક પર સવાર બે યુવકો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક નીલગાય રસ્તા પર આવી જતા બાઈક તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર અલ્ફાજ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મૃતક અલ્ફાજ ભાવનગર સ્થિત સુઝુકી શોરૂમમાં ફરજ બજાવતા હતા. જ્યારે તેમની સાથે બાઈક પર