મેઘરજ: ઉંડવા રોડ પર ભેમાપુર ગામ પાસે નીલ ગાય આડે આવતા બાઇક ચાલક ને નડ્યો અકસ્માત,બે લોકો ઈજાગ્રસ્ત
મેઘરજ ઉંડવા રોડ પર ભેમાપુર ગામ પાસે નીલ ગાય વચ્ચે આવી જતાં બાઇક ને ટક્કર વાગતા અકસ્માત.અકસ્માત માં બાઇક ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિ ઘાયલ.નીલ ગાય ની ટક્કરે બંને રોડ પર પટકાતા પહોંચી ઈજાઓ.સ્થાનિક લોકો મદદે દોડી આવી ઇજાગ્રસ્તો ને 108 મારફતે દવાખાને ખસેડ્યા ઇજાગ્રસ્તો રાજસ્થાન ના હોવાનું જાણવા મળ્યું