રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં દેથલી ગામે યોજાઈ રાત્રી સભા. રાજ્યપાલશ્રીએ વૃક્ષારોપણ, સ્વચ્છતા, શિક્ષા, કેળવણી, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને સામાજિક સમરસતા જેવા મહત્વપૂર્ણ ગ્રામીણ જીવન મૂલ્યો વિશે સંવાદ કર્યો.પ્રકૃતિના સંરક્ષણ થકી ઈશ્વરની ઊભી કરેલી વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ સાચી પૂજા: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી.સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા રાજ્યપાલશ્રીની અપીલ.