ગઢડા: ગઢડા શહેરમાં મોભીયાના માર્ગે વાડી વિસ્તારમાં જુગાર રમતા 11 ઇસમોને 1,09,900 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
Gadhada, Botad | Sep 3, 2025
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનના PI,PSI તેમજ પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઢડા શહેરમાં...