૧-નર્મદા જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ બારીયા ૨-નર્મદા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે રાજુભાઈ ભીલ ૩-તિલકવાડા તાલુકા કોંગ્રેસના મહામંત્રી પદે દિલીપભાઈ બારીયા ૪-તિલકવાડા તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ મિતેશભાઇ બારીયા ૫- તિલકવાડા તાલુકા સોશિયલ મીડિયા કોંગ્રેસ પ્રમુખ યાસીનશા દિવાન ૬-તિલકવાડા તાલુકા કોંગ્રેસ માઇનોરીટીના પ્રમુખશ્રી અબ્દુલભાઈ ઘોરી ની નિમણૂક થતા કાર્યકર્તાઓ એ અભિનંદન પાઠવ્યા