Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

તળાજા: વેજાદરી ગામના તળાવ પાસે સૂકા ઘાસમાં આગ, તળાજા ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

Talaja, Bhavnagar | Jun 15, 2026
પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 15 જૂન 2026ના રોજ તળાજા ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે વેજાદરી ગામના તળાવ વિસ્તારમાં સૂકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી છે. આગ લાગવાના સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચેલી ફાયર ટીમે ઝડપી કામગીરી હાથ ધરી આગને આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવી હતી. સૂકા ઘાસને કારણે આગ ઝડપથી ફેલાવાની શક્યતા હતી, પરંતુ ફાયર કર્મચારીઓની સતર્કતા અને સમયસરના પ્રયાસોથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લ
તળાજા: વેજાદરી ગામના તળાવ પાસે સૂકા ઘાસમાં આગ, તળાજા ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી - Talaja News