જમજીર ધોધ પર જોખમી રીલ બનાવવા બદલ પોલીસે એક્ટર સામે નોંધ્યો ગુન્હો, પીઆઈએ તેમની કચેરીથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Aug 26, 2025
ગીર સોમનાથ જિલ્લાના પ્રખ્યાત એવો જમજીર ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે પરંતુ અહીં ભૂતકાળમાં લોકોના જીવ જવાને લીધે...