રાજપીપળા ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે એસઆઇઆર અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કાર્યાલય કમલમ ખાતે જિલ્લા એસ.આઇ.આર ના ઇન્ચાર્જની વિશેષ ઉપસ્થિતિમાં થઈ રહેલી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં રાજપીપળા ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાલિકાના સભ્ય સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.