મહેમદાવાદ: ન્યાલકરણ સ્કુલ ખાતે પવિત્ર નવરાત્રીનાપર્વ નિમિત્તે અનેક મહાનુભાવોની ઉપસ્થિતી ભવ્ય એકદિવસીય રાસગરબા મહોત્સવ યોજાયો
ન્યાલકરણ સ્કુલ ખાતે નવરાત્રીપર્વ નીમીત્તે ભવ્યાતિ ભવ્ય એક દીવસીય રાસગરબા મહોત્સવ યોજાયો.માતાજીની અસીમકૃપા અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી એવા પ.પૂ. સંતશ્રી સ્વામી વિશ્વ વલ્લભ દાસજીના આશીર્વાદથી વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મના પવિત્રપર્વો, સંસ્કૃતિથી માહિતગાર કરવાના હેતુસર યોજાયો હતો ભવ્ય કાર્યક્રમ.વાલીમિત્રો, વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીઓ,શિક્ષકો સાથે મોટી સંખિયામાં ગરબે ઘુમતા નજરે જોવા મળ્યા હતા.પી.આઈ,પી. એસ.આઈ, ડોકટરો,જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.