પેટલાદ: શહેરમાં રણછોડજી મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં રક્તદાન જાગૃતિ અંગે રેલી યોજાઇ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
Petlad, Anand | Sep 13, 2025
પેટલાદ શહેરમાં શનિવારના રોજ રક્તદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતેથી રેલી...