ધારી: પશુ દવાખાના નજીક ખુલ્લા પ્લોટમાં આગની બની ઘટના
Dhari, Amreli | Dec 1, 2025 ધારી પશુ દવાખાના નજીક આવેલ ખુલ્લા પ્લોટમાં આગની બની ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલ જેમાં લોકોના સહયોગથી આગને કાબુ લાવવામાં આવી હતી ત્યારે બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણી દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવેલ કે પાલિકામાં તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે..