હિંમતનગર: ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો. બે લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો
Himatnagar, Sabar Kantha | Sep 2, 2025
સાબરકાંઠા એલસીબી પોલીસે ઘરપુર ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર ની ઝડપી પાડ્યું છે અંગે પાંચ કલાકે મળતી વિગતો અનુસાર lcb...