ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ના ટ્વિટ થી રાજકારણ ગરમાંયું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે આપી પ્રતિક્રિયા.
Amreli City, Amreli | Nov 4, 2025
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના ટ્વીટથી રાજનીતિ ગરમાઈ.દિલીપ સંઘાણીના ટૂંકા ટ્વીટમાં ઘેરું રહસ્ય.દીકરીના નિહાપા લાગ્યા કરીને સંઘાણીએ કર્યું ટ્વીટ.સંઘાણીના ટ્વીટ મુદ્દે કોંગી નેતા પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા.ટ્વીટની મને હમણાં જાણકારી મળી એ વિશે મારે કાઈ કહેવું નથી મારો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે - પ્રતાપ દુધાત.ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે એક દીકરીની હાય લાગી ભૂતકાળમાં કાઈ બનાવ જિલ્લામાં બન્યા હશે