નાના ભડલા ગામે વાડી પાસે ઢોર ચરાવાની ના પાડતા લાકડી વડે હુમલો કરનારા 7 ઇસમો વિરુદ્ધ પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
Botad City, Botad | Sep 19, 2025
બોટાદ જિલ્લાના નાના ભડલા ગામે વાડી પાસે ઢોર ચરાવાની ના પાડતા લાકડી વડે હુમલો કરી મારમારી ધમકી આપનારા 7 ઇસમો વિરુદ્ધ મેહુલભાઈ પથાભાઈ મીઠાપરા એ પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં સુરેશભાઈ આલાભાઈ સરૈયા,ટપુભાઈ રામજીભાઈ સરૈયા, રણછોડભાઈ સામતભાઈ સરૈયા,ગોપાલભાઈ રણછોડભાઈ સરૈયા,મેરાભાઇ આલાભાઇ સરૈયા,મેહુલભાઈ નાણભાઈ સરૈયા,આલાભાઇ સરૈયા વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી પાળીયાદ પોલીસે કરી છે.